GPSC દ્વારા સને ૨૦૨૫ના વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરાયુ: ૭૯ કેડરની ૧૭૫૧ જગ્યાઓ ભરાશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૨૫નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ વર્ગ- ૧, વર્ગ- ૨ અને વર્ગ-૩ ની કુલ ૧૭૫૧ જેટલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. પહેલીવાર શિક્ષણ વિભાગની શિક્ષણ સેવા વર્ગ-૨ ની ૩૦૦ જગ્યાઓ પણ ભરવામાં આવશે. ૩૨૩જગ્યા રાજય વેરા નિરીક્ષકની ભરવામાં આવશે. આ ભરતી વર્ષ ૨૦૨૬ સુધી ચાલશે.

આવી current Affairs Related માહીતી મેળવવા અવાર- નવાર અમારી વેબસાઈટની વિઝીટ કરતા રહો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top