General Studies

Give free Test

General Studies Mock Test ( Free)

1 / 50

કલમકારી ચિત્રકલા કયા રાજ્યને સંબંધિત છે?

2 / 50

કાલબેલિયા કયા રાજયનું લોક નૃત્ય છે?

3 / 50

મોહિનીઅટ્ટમ કયા રાજ્યને સાથે સંબંધિત છે?

4 / 50

ભારતીય પુંર્જાગરણના પિતા કોને માનવામાં આવે છે?

5 / 50

તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું ?

6 / 50

હુમાયુનો જન્મ ક્યાં થયો હતો ?

7 / 50

" ડાક ચોકી " ટપાલ પધ્ધતિ કોના સમય દરમિયાન શરૂ થઈ હતી?

8 / 50

સિસોદીયા વંશની રાજધાની કઈ હતી ?

9 / 50

કોડ લિવર ઓઇલને શુધ્ધ કરવાની રીફાઇનરી કયાં આવેલી છે?

10 / 50

તલના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કયું છે?

11 / 50

ગુજરાતમાં કેટલા એગ્રો ક્લાયમેટ ઝોન આવેલા છે?

12 / 50

ગુજરાતની જમીનના કેટલા વિભાગો પડે છે?

13 / 50

ગુજરાતમાં કયા વિસ્તારમાં સૌથી વધુ પિયત વિસ્તાર આવેલો છે?

14 / 50

ગુજરાતમાં સૌથી વધારે ચેક ડેમ કયા જિલ્લામાં આવેલ છે?

15 / 50

મધ્ય ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?

16 / 50

ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે?

17 / 50

સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે?

18 / 50

ગુજરાતમાં જન્મ દર કેટલો છે?

19 / 50

સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે?

20 / 50

શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ શું હતું ?

21 / 50

" જનાવરની જાન" કાવ્ય કોનું છે?

22 / 50

રામ વિવાહ આખ્યાનની રચના કોણે કરી હતી?

23 / 50

ભાલણની ખડકી ક્યાં આવેલી છે?

24 / 50

જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે?

25 / 50

ભદ્રના કિલ્લામાં કુલ કેટલા દરવાજા હતાં ?

26 / 50

"ઘરજોણી" નામની પ્રથા કઈ આદિવાસી જાતિમાં જોવા મળે છે?

27 / 50

ગુજરાતમાં આદિવાસીની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે?

28 / 50

ગાંધીજીના અનુયાયી " મીરાં" નું સાચું નામ શું હતું ?

29 / 50

શ્યામજી કૃષ્ણવર્માએ કયા રાજ્યમાં દિવાન તરીકે ફરજ બજાવી હતી?

30 / 50

નવ નિર્માણ આંદોલન કેટલા દિવસ ચાલ્યું હતું ?

31 / 50

" બંદુકમાંથી નીકળેલ ગોળીના કોઈ સરનામા નથી હોતા" આ વિધાન કોનું છે?

32 / 50

ગુજરાત વિધાનસભાની સ્થાપના વખતે પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતું ?

33 / 50

મહાગુજરાત જનતા પરિષદની અંતિમ બેઠક ક્યાં મળી હતી?

34 / 50

મહાગુજરાત આંદોલન કુલ કેટલા દિવસ ચાલ્યું હતું ?

35 / 50

આરઝી હકૂમતના વડાપ્રધાન કોણ હતા?

36 / 50

ભાવનગર રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું ?

37 / 50

કોમ્યુનલ એવોર્ડમાં  કોને અનામત સીટ આપી હતી?

38 / 50

દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી કયા દિવસે મૌન પાળતા હતા?

39 / 50

દાંડી કૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતું ?

40 / 50

બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો ?

41 / 50

અમદાવાદ મિલ મજૂર માટે રચાયેલ લવાદી ના પ્રમુખ કોણ હતા?

42 / 50

શ્રી અરવિદ ઘોષે કયા પુસ્તકમાં ક્રંતિકારી  યોજનાઓ લખી હતી?

43 / 50

છોટે સરદાર તરીકે કોણ ઓળખાય છે?

44 / 50

' શાળા ત્યાં ગ્રંથાલય' પ્રવુતિની શરુઆત કોણે કરી હતી?

45 / 50

સૌરાષ્ટમાં સૌ પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ થઈ હતી?

46 / 50

વસઈની સંધિ ક્યારે થઈ હતી?

47 / 50

વોકર કરાર દરમિયાન વડોદરાના રાજવી કોણ હતા?

48 / 50

ગુજરાતમાં નક્ષત્ર સિક્કાઓ પડાવનાર કોણ હતું ?

49 / 50

ગુજરાતને હિંદનું આભૂષણ કયા મુઘલ શાષક દ્વારા માનવામાં આવતું હતું?

50 / 50

તેજપાળની પત્નીનું નામ શું હતું ?

Your score is

The average score is 43%

0%

Mock Test-1

General Studies- 50 Question

1 / 50

ઋગવેદમાં કયા પ્રાણીનો સૌથી વધારે ઉલ્લેખ છે?

2 / 50

આર્યોની મુખ્ય નદી કઈ હતી?

3 / 50

નીચેનામાંથી કયા વિધાન સાચા/ સાચું છે?

  1. અમુલ- આણંદ
  2. સુગમ- વડોદરા
  3. સરહદ- કચ્છ
  4. મયુર- ભાવનગર

4 / 50

ગુજરાતમાં સૌથી વધારે  ઘેટાં- બકરા કયા જિલ્લામાં આવેલા છે?

5 / 50

નીચેનામાથી કયુ વિધાન/ કયા વિધાન સાચું/ સાચા છે?

  1. બૃહદેશ્વર મંદિર-   તાંજોર
  2. નટરાજ મંદિર - ચિંદમ્બરમ
  3. જગન્નાથ મંદિર- પુરી
  4. ખજુરાહો મંદિર- મધ્યપ્રદેશ

6 / 50

નીચેનામાંથી કયુ/ કયા વિધાન સાચું / સાચા છે?

  1. શ્વેત ક્રાંતિ- દૂધ ઉત્પાદન
  2. બદામી ક્રાંતિ- મસાલા ઉત્પાદન
  3. વાદળી ક્રાંતિ- મત્સ્ય ઉત્પાદન
  4. ગુલાબી ક્રાતિ- ઝીંગા ઉત્પાદન

7 / 50

નીચેના પૈકી કયું / કયા જોડકું/ જોડકા  ખોટું/ ખોટા  છે?

  1.  કાંચનજંઘા નેશનલપાર્ક - હિમાચલ પ્રદેશ
  2. કાઝીરંગા નેશનલ પાર્ક - અસમ
  3.  બાંદીપુર નેશનલ પાર્ક- કર્ણાટક
  4.  પન્ના નેશનલ પાર્ક- બિહાર

8 / 50

નીચેનામાંથી કઈ નદી પશ્ચિમ તરફ વહે છે?

  1. તાપી
  2. મંડોવી
  3. જુવારી
  4. નર્મદા

9 / 50

બે રેખાંશ વચ્ચે કેટલી મિનિટનો ફરક હોય છે?

10 / 50

બે અક્ષાંશવૃતો વચ્ચે કેટલું અંતર હોય છે?

11 / 50

ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલીવાર રાષ્ટપતિ શાસન લાદવામાં આવ્યું છે?

12 / 50

લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે?

13 / 50

ભારતના બંધારણનો કયો ભાગ મેગ્નાકાર્ટા તરીકે ઓળખાય છે?

14 / 50

ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણસભામાં કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યુ હતું?

15 / 50

નીચેનામાંથી કયા વિધાન/ કયું વિધાન સાચું છે?

  1.  મૂળભૂત અધિકારો અમેરિકાનાં બંધારણમાંથી લેવામાં આવ્યા છે.
  2. કટોકટીની જોગવાઈ જર્મનીના બંધારણમાંથી લેવામાં આવી છે.
  3. કાયદાનું શાસનનો સિધ્ધાંત બ્રિટેનના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.
  4. એકલ નાગરિકતાનો સિધ્ધાંત કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

16 / 50

બંધારણ બનાવવામાં કુલ કેટલો ખર્ચ થયો હતો ?

17 / 50

ભારતની બંધારણ સભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

18 / 50

કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?

19 / 50

ભારતીય ઉપનિવેશવાદના સમયમા કયા કાયદાથી દેશમાં સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી?

20 / 50

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે  થઈ હતી?

21 / 50

ભારતની સૌ પ્રથમ સુપ્રિમ કોર્ટ ક્યાં સ્થાપાઈ હતી?

22 / 50

'જેણે પાપ કર્યુ ના એકે તે પથ્થર પહેલો ફેંકે'  આ પંક્તિના સર્જક કોણ છે?

23 / 50

ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે?

24 / 50

ઇમરજન્સી હોર્મોંન્સ કોને કહેવાય છે?

25 / 50

નેફ્રોલોજી શાના અભ્યાસને લગતું છે?

26 / 50

લોહીની  PH કેટલી હોય છે?

27 / 50

મનુષ્યના શરીરમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે?

28 / 50

સિંદુરંનું રાસાયણિક નામ શું છે?

29 / 50

પડઘો પડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર જરૂરી હોય છે?

30 / 50

જો બેરોમીટરનો આંક અચાનક નીચે આવે તો તે શું દર્શાવે છે?

31 / 50

'g'નું  મૂલ્ય સૌથી વધારે કયાં હોય છે?

32 / 50

'કૃષ્ણાયન'ના લેખિકા કોણ છે?

33 / 50

'આંધળી ગલી' નવલકથાના રચયિતા કોણ છે?

34 / 50

કયા સાહિત્યકાર સાહિત્ય ઉપરાંત આકાશવાણી સાથે સંકળાયેલ હતા?

35 / 50

નીચેના પૈકી કોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?

  1. ઉમાશંકર જોષી
  2. પન્નાલાલ પટેલ
  3. રાજેન્દ્ર શાહ
  4.  રઘુવીર ચૌધરી

36 / 50

વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે.

37 / 50

ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?

38 / 50

'મારીબા ' ચરિત્ર કૃતિ કોની છે?

39 / 50

'પોસ્ટ ઓફિસ'  વાર્તાના લેખક કોણ છે?

40 / 50

'શો મસ્ટ ગો ઓન' પુસ્તકના લેખક કોણ છે?

41 / 50

'સ્નેહધન' કોનું ઉપનામ છે?

42 / 50

'મારું ઘર ' કાવ્ય કોનું છે?

43 / 50

'ઈસપની વાતો' કૃતિ કોની છે?

44 / 50

કલમકારી ચિત્રકલા કયા રાજ્યને સંબંધિત છે?

45 / 50

કાલબેલિયા કયા રાજયનું લોક નૃત્ય છે?

46 / 50

ભારતીય પુંર્જાગરણના પિતા કોને માનવામાં આવે છે?

47 / 50

નવ નિર્માણ આંદોલન કેટલા દિવસ ચાલ્યું હતું ?

48 / 50

શ્યામજી કૃષ્ણવર્માએ કયા રાજ્યમાં દિવાન તરીકે ફરજ બજાવી હતી?

49 / 50

" બંદુકમાંથી નીકળેલ ગોળીના કોઈ સરનામા નથી હોતા" આ વિધાન કોનું છે?

50 / 50

કયા કાળમાં ગધૈયા સિક્કાઓ પ્રચલિત હતા ?

Your score is

The average score is 52%

0%

Mock Test- 2

Geography-2

1 / 25

સૌથી ઝડપી ધરિભ્રમણ ધરાવતો ગ્રહ કયો છે?

2 / 25

કયા ગ્રહનું બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે?

3 / 25

ટેરા ફાર્મિંગ કયા ગ્રહ સાથે સંકળાયેલ છે?

4 / 25

કયો ગ્રહ ગ્રીસની પ્રેમ અને સોદર્યની દેવી તરીકે ઓળખાય છે?

5 / 25

હવે હેલીનો ધૂમકેતુ ક્યારે દેખાશે?

6 / 25

હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ?

7 / 25

સૂર્યની ફરતે ૪૦૦ કિ.મી સુધીના આવરણને શું કહે છે?

8 / 25

સૂર્યમાંથી પ્રતિ સેકંડ કેટલી ઊર્જા પ્રાપ્ત થાય છે?

9 / 25

સૂર્યના કેંદ્રનું તાપમાન કેટલું હોય છે?

10 / 25

સૂર્યની સપાટીનું તાપમાન કેટલું હોય છે?

11 / 25

સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના  ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલું વધારે છે?

12 / 25

સૂર્યનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા આશરે કેટલા ગણો છે?

13 / 25

સૂર્યનો વ્યાસ કેટલો છે?

14 / 25

નિહારિકા ઉત્ક્લપના કોણે રજૂ કરી હતી?

15 / 25

મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા?

16 / 25

કોણે ભારતના લોકજીવન અંગેની વિગતો રજૂ કરી છે?

17 / 25

નીચેના માંથી કોણે  પર્વતો અને લોકમાતા સમાન નદીઓ અને જંગલોનું વર્ણન કર્યુ છે?

18 / 25

ખગોળ અને  જ્યોતિષી વિષયક ગ્રંથોની રચના કોણે કરી હતી?

19 / 25

નીચેના પૈકી કોણે ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી  આપી હતી?

20 / 25

પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો કોણે રજૂ કરી હતી?

21 / 25

નીચેનામાંથી કોણે સૂર્યમંડળ અંગે વિગત રજૂ કરી હતી?

22 / 25

કયા ભૂગોળૅવિદે પૃથ્વીના અક્ષાંક્ષવૃતો- રેખાંશવૃતોની માહિતી આપી હતી?

23 / 25

પૃથ્વીનો પરિઘ માપવાનો સૌ પ્રથમ પ્રયત્ન્ન કોણે કર્યો હતો ?

24 / 25

વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોને માનવામાં આવે છે?

25 / 25

ભૂગોળ માટે 'Geography' શબ્દ કયા ભૂગોળવિદે પ્રયોજ્યો હતો?

Your score is

The average score is 0%

0%

Mock test -3

ભૂગોળ

1 / 25

નીચેનામાંથી કયા વિધાન સાચા/ કયુ વિધાન સાચુ છે.

2 / 25

નીચેનામાંથી કયા વિધાન સાચા/ કયું વિધાન સાચું  છે?

3 / 25

નીચેનામાંથી કયા વિધાન/ કયુ વિધાન સાચા/ સાચું છે?

4 / 25

નીચેનમાંથી કયુ વિધાન ખોટું છે?

5 / 25

મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે?

6 / 25

બીગ બેંગની ઘટના બાદ પ્રથમ પરમાણુની ઉત્ત્પતિ ક્યારે થઈ હોવાનું માનવામાં આવે છે?

7 / 25

બિગ બેંગની ઘટના આજથી કેટલા વર્ષો પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે?

8 / 25

બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે એવું કોણે જાહેર કર્યુ?

9 / 25

બિગ બેંગનો સિધ્ધાંત આપનાર જ્યોર્જ લિમિત્રે કયા દેશના હતા?

10 / 25

બિગ બેંગનો સિધ્ધાંત કોણે આપ્યો છે?

11 / 25

ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ કરતા કેટલું છે?

12 / 25

પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે?

13 / 25

ચંદ્રનો વ્યાસ કેટલો છે?

14 / 25

પૃથ્વી પોતાની ધરી પર કેટલા ખૂણે નમેલી છે?

15 / 25

પૃથ્વી પોતાની  ધરી પર કેટલા સમયમાં એક આંટો પુરો કરે છે?

16 / 25

પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતા કેટલા દિવસ લાગે છે?

17 / 25

પૃથ્વીનો વિષવવૃતીય  વ્યાસ કેટલો છે?

18 / 25

પૃથ્વીનો ધૃવીય વ્યાસ કેટલો છે?

19 / 25

સૌથી મોટો વ્યાસ કયા ગ્રહનો છે?

20 / 25

સૌથી ઓછો ધરિભ્રમણ સમય કોનો છે?

21 / 25

કયા ગ્રહનું કદ પૃથ્વી કરતા ૭૦૦ ગણું વધારે છે?

22 / 25

સૌથી વધારે ધરિભ્રમણ  સમય કયા ગ્રહનો છે?

23 / 25

સૂર્યની સપાટીનું તાપમાન કેટલું હોય છે?

24 / 25

સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના  ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલું વધારે છે?

25 / 25

સૂર્યનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા આશરે કેટલા ગણો છે?

Your score is

The average score is 0%

0%

Scroll to Top